- સારસ્વત મિત્ર શ્રી પ્રવિણભાઇ પટેલ દ્વારા ખુબ જ સરળ રીતે એક્સેલમાં ધો-૯ અને ૧૦ ના રીઝલ્ટ માટેનું ઉપયોગી સોફ્ટ્વેર તૈયાર કર્યુ છે તેની લીંક:
- સારસ્વત મિત્ર શ્રી સતનામ પટેલ દ્વારા ધો-૯ અને ૧૦ ના રીઝલ્ટ માટેનું ઉપયોગી એક્સેલ સોફ્ટ્વેરતૈયાર કર્યુ છે તેની લીંક:
સારસ્વત મિત્ર શ્રી રાજેશ ડાભી દ્વારા ધો-૯ અને ૧૦ ના રીઝલ્ટ માટેનું ઉપયોગી એક્સેલ સોફ્ટ્વેર તૈયાર કર્યુ છે તેની લીંક:
Indian Institute of Teacher Education Information :
આઈ.આઈ.ટી.ઈ. એ જ્ઞાનથી મંડિત એવા ભારતના સમૃધ્ધ અને સાંસ્કૃતિક વારસાનું નાનું શું વિસ્તરણ છે. ભાવિ પેઢીના બાળકોને જ્ઞાનશતાબ્દિ પ્રત્યે સાચા અર્થમાં દોરી શકે, માર્ગદર્શન આપી શકે તેવા ભાવિ શિક્ષકોને તૈયાર કરવાની અપેક્ષા ધરાવે છે. સર્વાંગી શિક્ષણ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ તથા કૌશલ્ય નિપૂણતાને શિક્ષકોના શિક્ષણના કેન્દ્રસ્થાને રાખીને આઈ.આઈ.ટી.ઈ. એવા શિક્ષકોને તૈયાર કરવા ઈચ્છે છે કે જેઓ જવાબદારીની ભાવના સાથે રાષ્ટ્રીયતા અને વૈશ્વિકતા માટે સજ્જ બને.
માર્ચ ૨૦૧૦ થી આઈ.આઈ.ટી.ઈ.નો કાયદો અમલમાં આવ્યો છે આઈ.આઈ.ટી.ઈ. શિક્ષકોના શિક્ષણનો ચાર વર્ષનો અને છ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ શરૂ કરે છે.
Address for Contact :Registrar (GAS), IITE
Shri Bipin Bhatt
Government College Campus,
Sector-15, Near Mahatma Mandir, G-4,
Gandhinagar - 382016, Gujarat
Phone Phone No : 079-23287268
Toll Free No. : 18002335500
Email Email : ask4info@iite.ac.in
શાળાનાં કર્મચારીઓ માટે અગત્યની માહિતી :
શાળામાં કર્મચારીની નિમણૂક થાય છે પરંતું તે પોતાની ફરજોની માહિતી વિશે અજાણ હોય છે.નીચે જણાવેલ માહિતીની જાણકારી માટે : અહીં ક્લીક કરો. - સત્ર, રજાઓ અને વેકેશનો [ પેજ - ૨]
- શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનું વર્તન તથા શિસ્ત [ પેજ - ૩ થી ૬]
- આચાર્ય, નિરીક્ષકો, શિક્ષકો, કલાર્ક, પટાવાળાની ફરજો [ પેજ - ૬ થી ૨૧]
- શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે શિક્ષાના પ્રકારો [ પેજ - ૨૧ થી ૨૯ ]